શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
જ્ઞાતિજનો માટે આગામી કાર્યક્રમો ની માહિતી
જ્ઞાતિના રાસ ગરબા
તારીખ ચાર ઓક્ટોબર શનિવાર આસો સુદ બારસ સમય સાંજે સાત કલાકે
આરતી બાદ ભોજન અને ત્યારબાદ રાસ ગરબા
અન્નકૂટ
માગસર સુદ બીજ તારીખ 22 નવેમ્બર સાંજે 4:30 કલાક થી 6
અન્નકૂટ દર્શન ત્યારબાદ પ્રસાદી
જ્ઞાતિનો ઇનામ સમારંભ તથા ખીચડા ઉજાણી
તારીખ 11 જાન્યુઆરી 2026
તમામ કાર્યક્રમો અમૃત વાડી ખાતે યોજાશે
ઇનામ સમારંભ માટે માર્કશીટની નોંધણી
તારીખ 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમ્યાનમાં કરવાની રહેશે
ચાલુ વર્ષે માર્કશીટની નોંધણી ઓનલાઇન પણ કરી શકાશે
જે માટે ક્યુ આર કોડ આપેલ છે
અથવા
નીચે જણાવેલા google ફોર્મ પર વિગતો ભરવી
આ પત્રિકાઓ ટપાલ દ્વારા તથા જ્ઞાતિ સભ્યોના નોંધાયેલા ઈમેલ દ્વારા દરેક સભ્યના સરનામે મોકલવામાં આવશે
તેમ છતાં ઘણા સભ્યોને ટપાલ મળતી નથી
અને તેઓને રૂબરૂમાં ટપાલ મેળવવી હોય તો બુધવાર તારીખ 3 સપ્ટેમ્બર સુધીમાં જ્ઞાતિની ઓફિસેથી મેળવી લેવી
Fill out the form