શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
જય અંબે
મોટા અંબાજી ખાતે ભાદરવા પૂનમનો ખૂબ જ મહિમા હોય છે
ઘણા બધા પગપાળા સંઘ ભાદરવા માસમાં અંબાજી જાય છે
આપણી જ્ઞાતિની પરંપરા મુજબ ભાદરવા સુદ બારસ (બપોર) થી
ભાદરવા વદ એકમ (બપોર) સુધી
જ્ઞાતિજનોને સમર્પણ અંબાજી ખાતે
રહેવા
જમવા
ચા પાણી
ની તમામ સુવિધા વિના મૂલ્ય પૂરી પાડવામાં આવે છે
આ વર્ષે તારીખ 4 સપ્ટેમ્બર ગુરૂવાર બપોર થી
તારીખ 8 સપ્ટેમ્બર સોમવાર બપોર સુધી
આ સુવિધા સમર્પણ અંબાજી ખાતે પૂરી પાડવામાં આવશે
તો તેનો જ્ઞાતિજનો એ લાભ લેવો
જય અંબે