PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Box Cricket Tournament - 3 (Date)  :  13/12/2024
Event Description   :  

શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક  જ્ઞાતિ 


બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ  3



જ્ઞાતિના ક્રિકેટ રસિકો,


આપની આતુરતાનો અંત આવી ગયો છે.


સતત ૨ વર્ષ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળતા બાદ આ વર્ષે પણ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે.


તા. 13 ડિસેમ્બરથી 2024 થી 22 ડિસેમ્બર 2024 દરમ્યાન(૧૫ ડિસેમ્બર સિવાય) આ આયોજન કરેલ છે.

 ટુર્નામેન્ટ નું સ્થળ

 એકલવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બોડકદેવ થલતેજ રહેશે


ખેલાડીઓ તેમનું આવેદન ટીમ તરીકે અથવા individual player તરીકે ભરી શકે છે.


Individual player ની ટીમ આ અંગેની મિટિંગમાં બનશે, જેમાં જે તે ખેલાડીએ અચૂક હાજર રહેવું પડશે.

આ અંગેની મિટિંગની તારીખ, સ્થળ અને સમય પછીથી જાહેર કરવામાં આવશે.


ફોર્મ ભરવા માટેની લિંક


For Individual Registration


https://docs.google.com/forms/d/e/1FAIpQLSedc1CCSgwFCws8J77_WexQKD8kXzKHmsQu1hdAtOHUiO7N9w/viewform?usp=pp_url




For Team Registration


https://docs.google.com/forms/d/e/1FAIpQLSdCGkma9-FiPVExJpNVMoaSKbGaBbqEoxlq1hXq-DDTCGtR7w/viewform?usp=pp_url


ખાસ નોંધ : 


આ આયોજન માત્ર આપણી જ્ઞાતિના સભ્યો માટે જ છે.

ટીમના દરેક ખેલાડી આપણી જ્ઞાતિના જ હશે, તે પુષ્ટિ ટીમના કેપ્ટન એ ખુદ કરવાની રહેશે. અને ટીમ અંગેની તમામ જવાબદારી કેપ્ટન ની રહેશે.


માત્ર ૨૪ ટીમોનું આયોજન કરવાનું હોવાથી કુલ ટીમ અને individual players ની ટીમ મળીને ૨૪ ટીમ થશે અથવા તા ૨૮/૧૧/૨૪ બન્ને માંથી જે પહેલા થશે ત્યાં સુધી જ આ લિંકથી રજીસ્ટ્રેશન કરી શકાશે. તેથી વહેલા તે પહેલાં ના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું.