શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
સમર્પણ અંબાજી
જ્ઞાતિ ની વ્યવસ્થાપક કમિટી વધુ ને વધુ ઓનલાઈન ની વ્યવસ્થા કરવા તરફ જઈ રહી છે
તેના ભાગરૂપે હવે આપ અંબાજી સમર્પણ ખાતે રૂમ ભાડાના તથા ભેટ ની રકમ
QR કોડ થી પણ ચૂકવી શકશો
વ્યવસ્થાપક કમિટી ટૂંક સમયમાં જ અંબાજી તથા બહુચરાજી અતિથિગૃહમાં ઓનલાઈન બુકિંગ ની વ્યવસ્થા કરવા જઈ રહી છે
જેની વિગત ટૂંક સમયમાં રજૂ કરાશે
આભાર