News
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો
News Lang. :

 

(Date)
From Date
     
To Date
     
Category
Search
Samiti
Page Size
Total Records: 25
Sr. No. (Date) News Details Category Image
1 06-03-2024 જ્ઞાતિની વ્ય​વસ્થાપક કમિટીની ચુંટણી - ૨૦૨૪
જ્ઞાતિની વ્ય​વસ્થાપક કમિટીની ચુંટણી - ૨૦૨૪

Notice
2 02-03-2024 બેલેટ પેપરઃ આગળ પાછળ
બેલેટ પેપરઃ આગળ પાછળ

Notice
3 21-02-2024 મતદાન ની કામગીરી કર​વા માટે નુ અરજી પત્રક​
મતદાન ની કામગીરી કર​વા માટે નુ અરજી પત્રક​

4 27-09-2023 જ્ઞાતિ જોગ સંદેશ
જ્ઞાતિ જોગ સંદેશ

Khabrein
5 01-07-2023 અતિથિગૃહમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે નો ડેમો
અતિથિગૃહમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે નો ડેમો

6 11-04-2023 રૂમ ભાડાના તથા ભેટ ની રકમઃ QR કોડ
રૂમ ભાડાના તથા ભેટ ની રકમઃ QR કોડ

Notice
7 14-03-2023 દાનઃ શ્રી નરેશભાઈ પ્રહલાદભાઈ પોસ્ટી તરફથી
દાનઃ શ્રી નરેશભાઈ પ્રહલાદભાઈ પોસ્ટી તરફથી

Khabrein
8 09-02-2023 માં બહુચરનું પગપાળા સંઘ
માં બહુચરનું પગપાળા સંઘ

9 31-12-2022 શોક સંદેશ - સ્વ.હીબારા
શોક સંદેશ - સ્વ.હીબારા

10 06-11-2022 ચાંદીની આંગી નું દાનઃ ૦૬/૧૧/૨૦૨૨
ચાંદીની આંગી નું દાનઃ ૦૬/૧૧/૨૦૨૨

Khabrein
11 01-11-2022 અન્નકૂટ તથા ખીચડા ઉજાણી માટે ઓનલાઇન દાન માટેની વિગત
અન્નકૂટ તથા ખીચડા ઉજાણી માટે ઓનલાઇન દાન માટેની વિગત

Khabrein
12 17-10-2022 જોલીબેન કમલેશભાઈ સુરતી: ગુજરાત રાજ્યની ચિત્ર સ્પર્ધામાં ત્રીજું સ્થાન
જોલીબેન કમલેશભાઈ સુરતી: ગુજરાત રાજ્યની ચિત્ર સ્પર્ધામાં ત્રીજું સ્થાન

Achievements
13 17-10-2022 માર્કશીટ મોકલવાના છેલ્લા ત્રણ દિવસ
માર્કશીટ મોકલવાના છેલ્લા ત્રણ દિવસ

Notice
14 08-10-2022 Congratulations: Hardik Nareshbhai Modi (Dhanjimotivala)
Congratulations: Hardik Nareshbhai Modi (Dhanjimotivala)
અભિનંદનઃ હાર્દિક નરેશભાઈ મોદી (ધનજીમોતીવાળા)
Achievements
15 28-09-2022 જ્ઞાતિ ને આપેલ દાન ઇન્કમટેક્સની કલમ 80G મુજબ કરમુક્ત છે.
જ્ઞાતિ ને આપેલ દાન ઇન્કમટેક્સની કલમ 80G મુજબ કરમુક્ત છે.

Khabrein
16 23-09-2022 બેનર જાહેરાત માટે
બેનર જાહેરાત માટે

Khabrein
17 03-09-2022 દાન આપવા માટેઃ બેંકની વિગત
દાન આપવા માટેઃ બેંકની વિગત

Notice
18 18-06-2022 SHREE AMADAVAD NI SAMAST MODH CHAMPANERI VANIK GNYATI FUND
SHREE AMADAVAD NI SAMAST MODH CHAMPANERI VANIK GNYATI FUND

Khabrein
19 03-06-2022 આનંદના સમાચાર
આનંદના સમાચાર

Khabrein
20 24-03-2021 મીટીંગ નોટીસ
મીટીંગ નોટીસ

Notice
21 24-03-2021 વ્હલા જ્ઞાતિજનો
વ્હલા જ્ઞાતિજનો

Notice
22 21-01-2020 contact at office
contact at office
નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો
23 21-09-2019 જાહેરાત ના ભાવ​
જાહેરાત ના ભાવ​

24 15-11-2018 નિર્મળાબેન કૃષ્ણકાન્ત મોદી (ડાંડ​વાળા)
નિર્મળાબેન કૃષ્ણકાન્ત મોદી (ડાંડ​વાળા)
Besanu: Date 16/11/2018, 9 to 10.30 AM
Shradhanjali
25 28-12-2017 WHATS NEWS FOR ALL MODH CHAMPANERI MEMBERS
WHATS NEWS FOR ALL MODH CHAMPANERI MEMBERS

Khabrein