જ્ઞાતિ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા લેવાયેલ અને અમલમાં મુકાયેલ એક સુંદર વ્યવસ્થા
જ્ઞાતિની વખતોવખત ની વ્યવસ્થાપક કમિટી જ્ઞાતિના તમામ સભ્યોની માહિતી ભેગી કરી અને વસ્તી પત્રક બનાવતી હતી.
અત્યાર સુધીમાં કુલ આઠ વસ્તી પુત્રકો બનાવવામાં આવ્યા
પ્રથમ વસ્તી પત્રક 1950 માં તૈયાર થયું ત્યારબાદ
1964
1972
1974 માં પૂરક આવૃત્તિ
1983
1993
2003 અને
2018
માં પ્રિન્ટેડ વસ્તી પત્રકો બનાવવામાં આવ્યા.
હવે આ બધા વસ્તી પત્રકોને ડિજિટલ કરી ને જ્ઞાતિ સમક્ષ મૂકવામાં આવેલ છે.
આ તમામ વસ્તી પત્રકો ની માહિતી (સંપૂર્ણ વસ્તી પત્રક)
આ આપેલ લિંકને google માં કે અન્ય કોઈપણ બ્રાઉઝરમાં ખોલવાથી મળી શકશે
http://103.228.144.82/ModhSamajWebApp/