શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
માતબર દાન
રૂપિયા 1100000.00 ( અંકે રૂપિયા અગિયાર લાખ પુરા )
શ્રી નરેશભાઈ પ્રહલાદભાઈ પોસ્ટી
( ભૂતપૂર્વ કારોબારી સભ્ય શ્રી)
તરફથી
કેળવણી હેતુ માટે જ્ઞાતિ ને મળેલ છે
વ્યવસ્થાપક કમિટી દાનવીરનો તથા તેમના પરિવારનો ખુબ ખુબ આભાર માને છે
જ્ઞાતિ ને આપેલ દાન ઇન્કમટેક્સની કલમ 80(G) મુજબ કરમુક્ત છે
કલમ 80(G) નો લાભ લેવા માટે 31 માર્ચ પહેલા દાન કરો
જય બહુચર