શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ- અમદાવાદ
શોક સંદેશ
વિશ્વ પ્રતિભા અને સમસ્ત મોદી સમાજ નું ગૌરવ માનનીય વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબ તેમજ સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ના પ્રમુખ માનનીય શ્રી સોમાભાઈ દામોદરદાસ મોદી સાહેબ ના પરમ પૂજનીય ગં.સ્વ.માતૃશ્રી હીરાબા
તારીખ ૩૦ ડિસેમ્બર, શુક્રવાર ના રોજ વહેલી સવારે દેવલોક પામ્યા ના સમાચાર જાણી ખૂબજ દુઃખ ની લાગણી અનુભવી રહ્યા છીએ
સ્વ.હીબારા ના દિવ્ય આત્મા ને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના
ૐ શાંતિ
વ્યવસ્થાપક કમિટી
શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ- અમદાવાદ