ચાંદીની આંગી નું દાન
સ્વ અશોકકુમાર રામચંદ્રભાઈ મોદી (ટેકરાભાગુ) ના સ્મરણાર્થે
વર્ષાબેન અશોકભાઈ ટેકરાભાગુ
સૌમિલ અશોકભાઈ ટેકરાભાગુ
તથા શેફાલી સૌમિલ ટેકરાભાગુ
તરફથી
માં અંબાની ( લગભગ 115 ગ્રામ)
તથા
મા બહુચરાજીની
ચાંદીની આંગી ( લગભગ 115 ગ્રામ)
જ્ઞાતિના મંદિર માટે અર્પણ કરાયેલ છે
જેનો સ્વીકાર શ્રી મનોજભાઈ જાડાવાળાએ જ્ઞાતિ વતી કરેલ છે દાનવીર નો ખુબ ખુબ આભાર
જય અંબે
જય બહુચર