News
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો
Lang. :

 

ANNAKUT TATHA KHICHADA UJANI MATE ONLINE DAAN MATENI VIGAT
01-11-2022  

અન્નકૂટ તથા ખીચડા ઉજાણી માટે ઓનલાઇન દાન આપવું હોય તો તે માટેની વિગત

ઓનલાઈન દાન આપ્યા બાદ તેની વિગત સીજી રોડ ઓફિસે અથવા બકુલભાઈ ના મોબાઈલ નંબર 9099322366  ઉપર આપવી જેથી કરીને પહોંચ બની શકે

Shri Punamiya Toli Trust Bank: UCO Bank 

A/c No. 08380100002822

IFSC CODE: UCBA0000838

Branch: Sent xevier.