શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ
છેલ્લા ત્રણ દિવસ
આપ આપના બાળકો (કે જેઓએ માર્ચ એપ્રિલ મે 2022 માં પરીક્ષા આપેલ હોય અને ઉત્તીર્ણ થયેલ હોય તેઓ)ની
માર્કશીટની બે નકલ
તથા તેમના બે ફોટા તારીખ 20 ઓક્ટોબર પહેલા જ્ઞાતિની સીજી રોડ ઓફિસે મોકલવા જરૂરી છે
ત્યારબાદ માર્કશીટ તથા ફોટા સ્વીકારવા માટે અમો અસમર્થ છીએ
કારણ એટલું જ છે કે આપના માર્કશીટના આધારે રેન્ક નક્કી કરી તેની બુકલેટ છપાવવાની હોય છે અને તે ઇનામ સમારંભ અને ખીચડા ઉજાણી પહેલા દરેકના ઘરે પોસ્ટથી મોકલવાની હોય છે
તેથી સમયની અમારી પાબંધીને કારણે અમો તારીખ 20 ઓક્ટોબર પછી માર્કશીટ કે ફોટા સ્વીકારી શકીશું નહીં
તેથી વાતની ગંભીરતા સમજી તાકીદે આપ આપની વિગતો મોકલશો
આભાર