News
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો
Lang. :

 

Congratulations: Hardik Nareshbhai Modi (Dhanjimotivala)
અભિનંદનઃ હાર્દિક નરેશભાઈ મોદી (ધનજીમોતીવાળા)
08-10-2022  

અભિનંદન 

હિટાચી એનર્જી વડોદરા ખાતે કાર્યરત

હાર્દિક નરેશભાઈ મોદી (ધનજીમોતીવાળા)

ને ત્રણ અલગ-અલગ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

1. પ્રદર્શન શ્રેષ્ઠતા

2. ટીમ શ્રેષ્ઠતા- QIP અમલીકરણ

3. ટીમ શ્રેષ્ઠતા - GETCO માટે વ્યવસાય અને ગ્રાહક સંતોષમાં નોંધપાત્ર યોગદાન

જ્ઞાતિ તથા જ્ઞાતિ ની વ્યવસ્થાપક કમિટી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.