આનંદના સમાચાર
શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના અથાગ પ્રયત્નો ને કારણે જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે વ્યવસ્થાપક કમિટી જ્ઞાતિજનોને આ 80G નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.
આ સર્ટિફિકેટ
1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા
2. શ્રી પૂનમિયા ટોળી ટ્રસ્ટ
એમ બન્ને ટ્રસ્ટમાં 80G મળેલ છે