શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણીક જ્ઞાતિ
સર્વે જ્ઞાતિજનોને જણાવવામાં આવે છે કે
હાલમાં સમર્પણ અંબાજી ખાતે ફાયર સેફટી ના સાધનો લગાવવાનું કામ ચાલુ હોવાથી
યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી સમર્પણ અતિથિગૃહ હાલ પૂરતું બંધ રાખેલ છે
ફાયર સેફ્ટી નું કામ પૂર્ણ થઈ ગયા બાદ ફરીથી અતિથિગૃહ કાર્યરત રહેશે
તકલીફ બદલ ક્ષમા