શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક
જ્ઞાતિ
સાંસ્કૃતિક કાર્યક્રમ 2024
આભાર
કાર્યક્રમને સફળ બનાવવા માટે
*ભાગ લીધેલ કલાકારો
*હોલમાં શિસ્ત જળવાઈ રહે તે માટે સેવા આપનાર સ્વયંસેવકો
*કાર્યક્રમના પ્રેક્ટિસ માટે જગ્યા પૂરી પાડનાર સિલ્વર ઓક યુનિવર્સિટી તથા તેનો સ્ટાફ *કાર્યક્રમનું સંચાલન કરનાર
*કાર્યક્રમને સફળ બનાવવા માટે નામી અનામી કાર્યકરો
*દિનેશ હોલમાં હાજર રહેલ પ્રેક્ષકો
*youtube ચેનલ પર લાઈવ જોનારા જ્ઞાતિજનો
*ફેસબુક લાઇવ જોનારા જ્ઞાતિજનો
તમામનો
જ્ઞાતિની વ્યવસ્થાપક કમિટી આભાર માને છે
જેઓને આ કાર્યક્રમ પૂરેપૂરો જ્યારે પણ માણવો હોય ત્યારે નીચેની youtube ચેનલ ઉપર જોવા મળી શકશે
ગઈકાલે youtube ચેનલ પર 1000 કરતા વધુ સભ્યોએ આ કાર્યક્રમ લાઈવ નિહાળેલ છે
આપ સર્વેનો આવોને આવો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા
ધન્યવાદ
https://youtube.com/live/Y87GqEFYDIU?feature=share