શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
સાંસ્કૃતિક કાર્યક્રમ 2024
આપણી જ્ઞાતિના સભ્યો માટે
અને આપણી જ્ઞાતિના સભ્યો દ્વારા
એક સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન થયેલ છે
જે તારીખ 28 જુલાઈના રોજ દિનેશ હોલમાં ઉજવાશે
આ કાર્યક્રમમાં ગીત
સંગીત
મીમીક્રી
ડાન્સ
ગરબા
જેવા કાર્યક્રમોમાં આપ ભાગ લેવા માંગતા હો તો
નીચેના google ફોર્મમાં આપની વિગત તારીખ 25 મે પહેલા ભરી દેવી
ત્યારબાદ જેવો સિલેક્ટ થશે તેઓને આ કાર્યક્રમમાં તેમની કૃતિ રજૂ કરવાનો અવસર મળશે
https://zfrmz.com/6XenuOQnLYBsXofDUVbZ