શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
ઇનામ સમારંભ તથા ખીચડા ઉજાણી 2024
આપણી જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓએ વર્ષ 2023 માં જે સિદ્ધિ હાસલ કરેલ છે
તેને બિરદાવવા માટે ઇનામ સમારંભ તારીખ 7 જાન્યુઆરી 2024 ને રવિવાર ના રોજ સવારે 9 કલાકથી અમૃતવાડી ખાતે યોજેલ છે
ઇનામ સમારંભ બાદ ખીચડા ઉજાણી નું આયોજન છે
જેમાં આપણી જ્ઞાતિની પરંપરા મુજબનું ગળ્યો અને તીખો ખીચડો સાથે રવૈયા બટાકા નું શાક નું આયોજન કરેલ છે
સર્વે જ્ઞાતિજનોને આ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે
જે જ્ઞાતિજને રૂપિયા 2500 કે તેથી નું દાન ખીચડા માટે આપેલ છે અથવા વાર્ષિક દાતા તરીકે રૂપિયા 11,000 કે તેથી વધુ આપેલ છે તેઓના નિવાસસ્થાને તારીખ 6 જાન્યુઆરીને શનિવારના રોજ સવારે 10:00 કલાક પહેલા ખીચડો પહોંચાડવામાં આવશે જેની નોંધ લેવી