શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
માગસર સુદ બીજ Date અન્નકૂટ
આપણી જ્ઞાતિના અમૃતવાડી ખાતે આવેલ માં બહુચરાજી ના મંદિરે
પરંપરાગત રીતે અન્નકૂટનું આયોજન છે
કાર્યક્રમની વિગતો નીચે મુજબ છે
● તારીખ> 14 ડિસેમ્બર 2023 ગુરુવાર
● અન્નકૂટ દર્શન બપોરે ત્રણ થી પાંચ
● અન્નકૂટની આરતી સાંજે 5:30 કલાકે
● રસ પુરીનું જમણ સાંજે 6 કલાકથી
●સ્થળ > અમૃતવાડી
એસજી હાઇવે
નવી હાઇકોર્ટ પાસે
અમદાવાદ
આ વર્ષના અન્નકૂટના દાતા રસીલાબેન લંબુવાળા છે
અન્નકૂટના દર્શન કર્યા બાદ રસ પુરીના પ્રસાદ માટે અમૃતવાડી ના પાર્કિંગ પ્લોટ માં આપણો મંડપ બાંધેલ છે ત્યાં જમવાનું રહેશે
જ્ઞાતિના દરેક સભ્યોને અન્નકૂટ નો પ્રસાદ આપવામાં આવનાર છે
અન્નકૂટ નો પ્રસાદ તારીખ 16 ડિસેમ્બર તથા 17 ડિસેમ્બરના રોજ બપોરના 12 થી પાંચ દરમિયાનમાં જ્ઞાતિની સીજી રોડ ઓફિસથી મેળવવાનો રહેશે
નોંધ -પ્રસાદ કુટુંબ દીઠ એક પેકેટ આપવામાં આવશે
જય બહુચર
ઇનામ સમારંભ તથા ખીચડા ઉજાણી
તારીખ 7.1.2024 ના રોજ છે