શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
જ્ઞાતિજનો માટે ભવ્ય હાઉસીનો કાર્યક્રમ
જ્ઞાતિની વ્યવસ્થાપક કમિટી જ્ઞાતિજનોના સહકારથી દર વર્ષે કાંઈક નવા કાર્યક્રમો આપે છે
ગત વર્ષમાં જ્ઞાતિજનોની બાઇક રેલી નું આયોજન થયેલ હતું
ચાલુ વર્ષે જ્ઞાતિજનો માટે ભવ્ય હાઉસીનો કાર્યક્રમ
તારીખ 8 ઓક્ટોબરના રોજ યોજેલ છે
જેમાં ઘણા બધા ઇનામો રાખેલ છે
અને પ્રવેશ દર રૂપિયા 300 છે
જેમાં હાઉસની ચાર ટિકિટો તથા ભોજન નો સમાવેશ થાય છે
હાઉસીની પ્રવેશ પાસ વગર કોઈને પણ પ્રવેશ આપી શકાશે નહીં.
જે જ્ઞાતિજન હાઉસની રમતમાં એક કરતાં વધુ ટિકિટ મેળવવા માંગતા હશે તો તેઓને ચાર્જ લઈ તે જ દિવસે ટિકિટ અપાશે
જ્ઞાતિજનોના સાથ સહકારની અપેક્ષા