શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
જ્ઞાતિજનો માટે ખાસ સંદેશ
આપણી જ્ઞાતિની વ્યવસ્થાપક કમિટી ડિજિટલ યુગમાં ઘણા સમયથી પ્રવેશી છે
જે અન્વયે આપણે દાન ડિજિટલ સ્વરૂપે લેવાનું શરૂ કરેલ છે
તથા જ્ઞાતિની આર્થિક લાભ લેતી વ્યક્તિઓને પણ તેમનો લાભ ડિજિટલ સ્વરૂપે જ તેમના ખાતામાં ચૂકવાય છે
હવે જ્ઞાતિ ની વ્યવસ્થાપક કમિટી એક નવું સોપાન શરૂ કરી રહેલ છે
અને તે છે
સમર્પણ અંબાજીનું રૂમ બુકિંગ ઓનલાઇન કરવાનું
સમર્પણ અંબાજીમાં ઘણી વખત જ્ઞાતિજનોની ફરિયાદ આવે છે કે અમે બુકિંગ કરાવ્યા વગર જઈએ છીએ ત્યારે રૂમ મળતો નથી
અને અચાનક પ્રોગ્રામ બનાવવા ને કારણે બુકિંગ કરાવી શક્યા ન હતા
તે ફરિયાદ ને દૂર કરવા માટે હવે આપ ઓનલાઇન બુકિંગ કરાવી શકશો
આ બુકિંગ 24 કલાક (24×7) ચાલુ રહેશે
બુકિંગ કેવી રીતે કરવો તેનો એક સામાન્ય ડેમો વિડિયો આ સાથે રજુ કરીએ છીએ
તો તે પ્રમાણે દરેક જ્ઞાતિજન લાભ લેશે
જય માતાજી
વિડિયો હવે આપ youtube પર પણ કાયમી જોઈ શકશો
જેની લીંક નીચે મુજબ છે
https://youtu.be/ldvlci4XYD4