શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
31.03.23
ધજાજી પધરામણી અહેવાલ 9
કેટલાક વર્ષોથી શરૂ કરાયેલ કાર્યક્રમ મુજબ જ્ઞાતિજનોના નિવાસ્થાને માતાજીની ધજાજીની પધરામણી નો કાર્યક્રમ યોજાય છે
શુક્રવાર ના રોજ ધજાજીની પધરામણી
ના કેટલાક દ્રશ્યો આપની સમક્ષ રજૂ કરીએ છીએ
આપણી જ્ઞાતિનો બહુચરાજી જતો પગપાળા સંઘ તારીખ 2 એપ્રિલના રોજ અમૃતવાડીથી પ્રસ્થાન કરશે
તારીખ 2 એપ્રિલ ને રવિવાર ના રોજ નો કાર્યક્રમ
બપોરે 3:30 કલાકે આનંદના ગરબાની શરૂઆત
સાંજે 5:30 કલાકે આરતી
સાંજે 5:30 કલાકથી ભોજન વ્યવસ્થા
સાંજે 6:00 કલાકે સંઘ વડસર તરફ પ્રયાણ કરશે
રાત્રી રોકાણ વડસર ખાતે રામાપીરના મંદિરમાં રહેશે
જય બહુચર