શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
30.03.23
ધજાજી પધરામણી અહેવાલ 8
આપણી જ્ઞાતિ નો પગપાળા સંઘ
કેટલાક વર્ષોથી શરૂ કરાયેલ કાર્યક્રમ મુજબ જ્ઞાતિજનોના નિવાસ્થાને માતાજીની ધજાજીની પધરામણી નો કાર્યક્રમ યોજાય છે
ગુરૂવાર ના રોજ ધજાજીની પધરામણી
ના કેટલાક દ્રશ્યો આપની સમક્ષ રજૂ કરીએ છીએ
જય બહુચર