શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
ચૈત્ર સુદ આઠમ તારીખ 29 માર્ચ ને બુધવારના રોજ અમૃતવાડી ખાતે આવેલ માં બહુચરાજીના મંદિરે ભક્તજનો દ્વારા માતાજીની સમક્ષ આનંદનો ગરબો કરાયો
અને માતાજીને જુદી જુદી સાડી તથા પ્રસાદ અર્પણ કરાયો
આ પવિત્ર દિવસે
(1) સોનલબેન હર્ષદભાઇ રસાલાવાલા તરફથી સાડી, પ્રસાદ, ભેટ
માતાજીને અર્પણ કરાયો.
(2) અમેરિકા સ્થિત એક માઇભક્ત તરફથી સાડી,પ્રસાદ
(3) ગૌતમભાઈ ગણપતરામ મોદી (ધનજીમોતી વાળા) તરફથી સાડી પ્રસાદ તથા ભેટ અર્પણ કરાયા
(4) બિમલભાઈ વડવાળા તરફથી માતાજીને સાડી પ્રસાદ તથા ભેટ અર્પણ કરાયા
(5) મનિષાબેન તંબોળી તરફથી માતાજીને સાડી પ્રસાદ તથા ભેટ અર્પણ કરાયા
(6) દીપીકાબેન હનીષભાઈ હાઈવાયવાળા તરફથી માતાજીને સાડી પ્રસાદ તથા ભેટ અર્પણ કરાયા
જ્ઞાતિ નો બહુચરાજી નો પગપાળા સંઘ તારીખ 2 એપ્રિલના રોજ અમૃતવાડી થી સાંજે પ્રયાણ કરશે પગપાળા સંઘમાં જોડાવા ઈચ્છતા જ્ઞાતિજનોએ તેઓના પાસ આજે સીજી રોડ ઓફિસે થી બપોરે 12:00 થી 05 દરમિયાનમાં મેળવી લેવા
પગપાળા સંઘ માટે રૂપિયા 10 આપવાના રહેશે અને ઊંટગાડામાં જનાર વ્યક્તિએ ₹750 આપવાના રહેશે
આવતીકાલ પછી પગપાળા સંઘના યાત્રિકોએ રૂપિયા 260 આપવાના રહેશે
જય બહુચર