શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
આપણી જ્ઞાતિ નો પગપાળા સંઘ તારીખ 2 એપ્રિલને રવિવારના રોજ અમૃતવાડી થી નીકળી બહુચરાજી મુકામે જશે
કેટલાક વર્ષોથી શરૂ કરાયેલ કાર્યક્રમ મુજબ જ્ઞાતિજનોના નિવાસ્થાને માતાજીની ધજાજીની પધરામણી નો કાર્યક્રમ યોજાય છે
આજે ધજાજીની પધરામણી ના કેટલાક દ્રશ્યો આપની સમક્ષ રજૂ કરીએ છીએ
આ કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિજનોનો હોશ તથા મા બહુચરાજી પ્રત્યેની ભક્તિ ખૂબ જ સુંદર રીતે જોવા મળી હતી
જય બહુચર