જય બહુચર
ફાગણ માસની પૂનમ
તથા ચૈત્ર માસના પગપાળા સંઘ અંગે અગત્યની વિગતો
ફાગણ માસની પૂનમ બહુચરાજીમાં તારીખ 7 માર્ચ મંગળવારે છે
તે દિવસે માતાજીની પાલખી નીકળશે
આથી બહુચરાજીમાં પૂનમનું રસોડું મંગળવારે જ થશે
ચૈત્ર માસના પગપાળા સંઘ અંગે અગત્યની બાબતો
(1) જ્ઞાતિનો પગપાળા સંઘ તારીખ બીજી એપ્રિલના રોજ અમૃતવાડી થી પ્રસ્થાન કરશે
(2) સંઘની ધજાજીને આપને ત્યાં પધરામણી કરાવવી હોય તો તેની લેખિત અરજી તારીખ 15 માર્ચ પહેલા સીજી રોડ ઓફિસે પહોંચતી કરવી
(3) સંઘના પાસ તારીખ 27 માર્ચથી 30 માર્ચ દરમિયાન સંસ્થાની ઓફિસેથી રૂબરૂમાં આવી ₹10 ભરીને લઈ જવા
ત્યારબાદ પાસ ની કિંમત 260 રહેશે
(4) ઊંટગાડામાં જોડાનારના રૂપિયા 750
(5)દરેક જ્ઞાતિજન ને સંઘના લાડુનો પ્રસાદ તારીખ 11 એપ્રિલ થી 15 એપ્રિલ સુધીમાં સીજી રોડ ઓફિસેથી મેળવવાનો રહેશે
(6) રૂપિયા 1000 કે તેથી વધુનું દાન આપનારને લાડુનો પ્રસાદ(extra) આપવામાં આવશે
ઓનલાઇન દાન કરવા માટે બેંકની વિગત નીચે મુજબ છે
Shri Punamiya Toli Trust
Bank : UCO Bank
A/c No.08380100002822
IFSC CODE: UCBA0000838
Branch st.xaviars
જય બહુચર