શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
હાલના આધુનિક યુગમાં આપણા સમાજ મા દાન લેવા માટે ઓનલાઇન મારફતે દાન લેવામાં આવે છે
અને તે જ ડિજિટલ યુગમાં હવેથી આપ પુનમિયા ટોળી ટ્રસ્ટમાં
પગપાળા સંઘના હેતુ માટે દાન આપવા માટે ક્યુ આર કોડ નો પણ ઉપયોગ કરી શકશો
જે આ સાથે સામેલ છે