PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  MAA BAHUCHARNU PAGPALA SANGH (Date)  :  01/04/2023
Event Description   :  

શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ 

જય બહુચર 

આપણી જ્ઞાતિના ગર્વ સમા તથા જેના માટે આખો વર્ષ જ્ઞાતિજનો રાહ જુએ છે તેવો માં બહુચરનું પગપાળા સંઘ 

ચાલુ વર્ષે પહેલી એપ્રિલના રોજ અમદાવાદ અમૃતવાડી થી રવાના થશે 

દર વર્ષની માફક આ વર્ષે પણ પગપાળા સંઘની પત્રિકા છાપવામાં આવશે

આ પત્રિકામાં આપ આપનું દાન સત્વરે લખાવી દેશો તો આપનું નામ પણ પગપાળા સંઘની પત્રિકામાં છપાશે 

આપના દાનની વિગત આપ

સી જી રોડ ઓફિસે 

અથવા મનોજભાઈ જાડાવાળાનો સંપર્ક કરી 

અથવા ઓનલાઇન પણ આપી શકશો

પગપાળા સંઘમાં આપ એક દિવસ ટંકના જમવાના રૂપિયા 11000; ,7500,5000, 3100 

અથવા ટોળી ના રૂપિયા 2500 લખાવી શકો છો

રસ્તામાં ચા માટે રૂપિયા 1,600

ઓનલાઇન દાન કરવા માટે બેંકની વિગત નીચે મુજબ છે

Shri Punamiya Toli Trust

Bank : UCO Bank

A/c No.08380100002822

IFSC CODE: UCBA0000838

Branch st.xaviars

જય બહુચર