ગર્વની વાત
આજરોજ નિરમા યુનિવર્સિટી ની સામે 12 માળનું બનેલ મોદી શૈક્ષણિક સંકુલ નો ઉદ્ઘાટન કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારેલ હતા
તે સમયે તેમનું ગુલાબના હારથી સ્વાગત કરનાર વ્યક્તિઓમાં આપણી જ્ઞાતિના માનદમંત્રીશ્રી જનકભાઈ ખાંડવાળા નો સમાવેશ થયેલ હતો
અને તેઓએ પ્રધાનમંત્રીશ્રીનું ગુલાબના હારથી સ્વાગત કરેલ હતું
તદુપરાંત જ્ઞાતિના શ્રી અતુલભાઇ ફડિયા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સાથે વાતચીત કરતા દ્રશ્યમાન થાય છે અભિનંદન