જય બહુચર
નવલી નવરાત્રી
દસમું નોરતું (દશેરા)
અમૃતવાડી ખાતે આવેલ મા બહુચરાજી મંદિર
આસો સુદ 10 ( દશેરા) ના દિવસે માતાજીને સાડી દિપ્તીબેન પંકજકુમાર સુરતી તરફથી
અર્પણ કરાઈ
તારીખ 8 ઓક્ટોબર શનિવારના રોજ અમૃતવાડી ખાતે જ્ઞાતિના ગરબા છે દરેકે સમયસર પધારવું