જય બહુચર
નવલી નવરાત્રી નવમૂ નોરતું
અમૃતવાડી ખાતે આવેલ મા બહુચરાજી મંદિર
આસો સુદ નોમ સાડી પ્રસાદ તથા ભેટ નયનાબેન પ્રફુલચંદ્ર બકરીવાળા ના દીકરી ધ્યાની હાર્દિક ઘીયા ના જન્મદિન નિમિત્તે
અર્પણ કરાઈ