જય બહુચર
નવલી નવરાત્રી
સાતમો નોરતું
અમૃતવાડી ખાતે આવેલ મા બહુચરાજી મંદિર
આસો સુદ સાતમ ત્રીજી સાડી પ્રસાદ તથા માતાજીને ભેટ દિપાલીબેન નિમેષભાઈ બકરીવાળા તરફથી અર્પણ કરાઈ.
દરેક મહિનાની સુદ આઠમ રોજ અમૃતવાડી ખાતે આનંદનો ગરબો કરાય છે.