સર્વે જ્ઞાતિજનો ને જણાવવાનું કે,
આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની વિગત દર્શાવતો પરિપત્ર ટૂંક સમયમાં આપને ટપાલ દ્વારા મળનાર છે
તેમ છતાં આ તારીખો ખાસ નોંધી લેવી
1. જ્ઞાતિના ગરબા નો કાર્યક્રમ તારીખ 8 ઓક્ટોબર ના રોજ
2. માતાજીના અન્નકૂટનો કાર્યક્રમ તારીખ 25 નવેમ્બર ના રોજ
3. જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ સમારંભ તથા ખીચડા ઉજાણી તારીખ 8 જાન્યુઆરી 2023 ના રોજ
આ તમામ કાર્યક્રમો અમૃતવાડી ખાતે યોજાનાર છે.
ઇનામ સમારંભ માટે માર્કશીટ (માર્ચ એપ્રિલ 2022 માં પરીક્ષા આપેલ) નોંધાવવાની
તારીખ 1 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર
જય બહુચર