જય બહુચર
આપણી જ્ઞાતિની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમર્પણ બહુચરાજીમાં આવેલ આપણા માતાજીના ગોખમાં
આસો માસની પૂનમે
64 ખંડનું આયોજન કરાય છે.
જેમાં માતાજીને લાડુ પુરી ચણા દૂધની ખીર દીવડા સિવડા અને અન્ય રમકડા અર્પણ કરાય છે
આજરોજ 64 ખંડ નું આયોજન કરેલ જેના દર્શન
આજરોજ સમર્પણ બહુચરાજીના માતાજીના મંદિરે એક માઈ ભક્ત તરફથી માતાજીને સાડી તથા ભેટ અર્પણ કરાય તદુપરાંત પ્રસાદ પણ કરાવાયો.
જય બહુચર