જય બહુચર
નવલી નવરાત્રી
સાતમો નોરતું
અમૃતવાડી ખાતે આવેલ મા બહુચરાજી મંદિર
આસો સુદ સાતમ સાડી દિપ્તીબેન સુરતી હાલ અમેરિકા તરફથી અર્પણ કરાઈ.
દરેક મહિનાની સુદ આઠમ રોજ અમૃતવાડી ખાતે આનંદનો ગરબો કરાય છે.
આસો મહિનાના સુદ આઠમના દિવસે (3.10.22) સવારે માતાજીનો નાનો હવન કરવામાં આવે છે.
જે માઈ ભક્તને આ હવનમાં બેસવાની ઈચ્છા હોય તેમણે તાકીદે બકુલભાઈ નો અથવા મનોજભાઈ જાડાવાલા નો સંપર્ક કરવો.