PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  73MA PAGPALA SANGH NA PRASAD ANGE (Date)  :  07/04/2026
Event Description   :  

શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ


73 માં પગપાળા સંઘના પ્રસાદ અંગે 


તારીખ 7 એપ્રિલ થી તારીખ 10 એપ્રિલ દરમિયાન બપોરે 12:00 થી 05 દરમિયાન સીજી રોડ ઓફિસેથી મેળવવા આવો ત્યારે 

1 કુટુંબના વડાના આધાર કાર્ડની હાર્ડ કોપી ઝેરોક્ષ કોપી લઈને આવવું ફરજિયાત છે (મોબાઇલમાં રહેલી સોફ્ટકોપી ચાલશે નહીં)

2 જે જ્ઞાતિજન પગપાળા સંઘમાં ગયેલ છે તેઓએ તેમનો સંઘનો પાસ લઈને પ્રસાદ લેવા જવું 

અને પગપાળા સંઘ નિમિત્તે ભેટ મેળવી લેવી. (આ ભેટ ફક્ત પગપાળા સંઘમાં ગયેલ વ્યક્તિઓ પૂરતું જ છે)

3 પ્રસાદનું બોક્સ લઈ જવા માટે કાપડની થેલી અવશ્ય લાવવી

 પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ હોવાથી તે આપી શકાશે નહીં 

તેની ખાસ નોંધ લેવી

4 કાર્યની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કુટુંબ ના ક્રમ પ્રમાણે જુદા જુદા દિવસ ફાળવેલ છે તેમ છતાં આપ આપની અનુકૂળતા મુજબ પ્રસાદ મેળવી શકશો 

5 જે જ્ઞાતિજન રૂબરૂ આવી પ્રસાદ મેળવી શકતા નથી

 તેઓને ઘેર બેઠા પ્રસાદ મેળવવો હોય તો 

કુરિયર ચાર્જ ભરવો પડશે 

અને નીચે જણાવેલ google ફોર્મ ભરવું પડશે 

આ google ફોર્મ તારીખ 6 એપ્રિલ પહેલા ભરવું ફરજિયાત છે

https://forms.gle/5WkCQbineR8KsZedA